મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?
ડાયેન્થસ
દારૂડી
બ્રાસિકા
લીંબુ
યોગ્ય જોડકા જોડો:
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$1$. ધારાવર્તી |
$p$. દારૂડી |
$2$. અક્ષવર્તી |
$q$. ડાયાન્થસ |
$3$. ચર્મવર્તી |
$r$. વટાણા |
$4$. મુકત કેન્દ્રસ્થ |
$s$. લીંબુ |
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
પ્રાઈમરોઝ અને લીંબુ કયા પ્રકારનો જરાયવિન્યાસ અનુક્રમે ધરાવે છે?
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.
વજપત્રો અથવા દલપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીના પ્રકારને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પચાવવી પુષ્પમાં શકય એટલા કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.