શેમાં પુષ્પો એકલિંગી હોય છે?
ડુંગળી
વટાણા
કાકડી
જાસૂદ
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
જરાયુવિન્યાસનો પ્રકાર જેમાં અંડાશય બહુસ્ત્રીકેસરી, એકકોટરીય અને અંડકો ગાડી પર હોય.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?