વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પોષકસ્તર

$2.$ અંડકદંડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પોષકાર $:$ તે લઘુબીજાણુધાનીનું સૌથી અંદરનું સ્તર છે. તે મોટા બહુકોષકેન્દ્રીય કોષો છે.

અંડકદંડ $:$ અંડક એ નાની રચના છે. જે દંડ વડે જરાય સાથે જોડાયેલ છે. જેને અંડકનાલ $/$ અંડકદંડ (funicle) કહે છે.

Similar Questions

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનાં નામ આપો કે જ્યાં નર તેમજ માદા જન્યુનો વિકાસ થાય છે?

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.