ડેસિડ્યુઆકે જે માતૃ જરાયુ જ રચના માટે ભાગીદાર છે. તે
ડેસિડ્યુઆ બેસાલિસ
ડેસિડ્યુઆ કેસુલાસિસ
ડેસિડ્યુઆ પેટિટાસિસ
કોરિઓન
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ....... પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિંય જનવાહિનીનો નથી ?
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?