માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)

  • A

    નિતંબગુહામાં યોગ્ય જગ્યા ન હોવાથી ત્યાં અંદર શુક્રપિંડ ગોઠવી ન શકાય.

  • B

    વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ નીચું રાખવામાં મદદ કરે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.

  • C

    વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ વધુ રાખે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.

  • D

    અધિવૃષણનાં વિકાસ માટે વધારે જગ્યા પૂરી પાડે છે.

Similar Questions

શુક્રકોષ વિકાસ દરમિયાન કોણ પોષણ પુરૂં પાડે છે ?

માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?

પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?

માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?

લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?