ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?
સૂમ ઉદવિકાસ
બૃહદ્ ઉદવિકાસ
સાનિધ્ય ઉદવિકાસ
વિરોધી ઉદવિકાસ
ઓપરિનના વાદ મુજબ પહેલાંનું પૃથ્વીનું વાતાવરણ શું ધરાવતું હતું?
વિકૃતિનું બિંદુ પથ (સ્થાન) .....છે.
નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?
શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?
નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?