શોધો ઓડ વન આઉટ
હાવીસુંઢ અને ચમ્પાન્ઝીનો હાથ
આદુ અને શકરીયું
ચામાચિડીયાની પાંખ અને કિટકોની પાંખ
માનવીના નખ અને બિલાડીના નોર
ક્યારે સરળ એક કોષીય સાયનો બેક્ટરિયા જેવા સજીવો પૃથ્વી પર દૃશ્યમાન થયા.
રૂઢિગત ધાર્મિક સાહિત્યના વિશિષ્ટ સર્જનવાદ મુજબ નીચેનામાંથી કઈ શક્યતા(Connotation) અસંગત છે?
પૂર્વજન્યાવર્તનના સિદ્ધાંત પ્રમાણે.......
મજબૂત, નાના અને સખત મીનપક્ષવાળી મત્સ્ય ભુમિ પરથીપાણીમાં પરત ફરી તે સમય........... હતો.
મુક્ત (nascent) ઓક્સિજન શા માટે જારક જીવો માટે ઝેરી ગણાય છે ?