સમાનથી દ્રીપ્રેરણ કરો; " જો બે સંખ્યા સમાન ન હોય તો તેમના વર્ગો પણ સમાન ન હોય "

  • [JEE MAIN 2019]
  • A

    જો બે સંખ્યાના વર્ગો સમાન ન હોય તો તે સંખ્યા સમાન  હોય

  • B

    જો બે સંખ્યાના વર્ગો સમાન  હોય તો તે સંખ્યા સમાન ન  હોય

  • C

    જો બે સંખ્યાના વર્ગો સમાન  હોય તો તે સંખ્યા સમાન  હોય

  • D

    જો બે સંખ્યાના વર્ગો સમાન ન હોય તો તે સંખ્યા સમાન ન  હોય

Similar Questions

નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2022]

$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.

  • [JEE MAIN 2023]

ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે

$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.

તો $..............$

  • [JEE MAIN 2023]

“જો તમે કામ કરશો, તો તમે નાણું કમાશો.” નું સમાનાર્થી પ્રેરણ ..... છે.

  • [JEE MAIN 2021]

નીચે પૈકીનું કયું $(p \wedge  q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?