એક કાટકોણ ત્રિકોણની રચના કરો જેનો પાયો $6\,cm$ છે અને તેના કર્ણ તથા બીજી બાજુનો સરવાળો $9\,cm$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$(1)$ કોઈપણ કિરણ $BX$ દોરો અને તેમાંથી $6\,cm$ લંબાઈનો રેખાખંડ $BC$ મેળવો.
$(2)$ કિરણ $BY$ એવી રીતે રચો કે જેથી $\angle YBC = 90^{\circ}$ થાય.
$(3)$ $B$ ને કેન્દ્ર અને $9\,cm$ ત્રિજ્યા લઈને,$BY$ ને $M$ બિંદુએ છેદતો એક ચાપ દોરો.
$(4)$ રેખાખંડ $CM$ દોરો. $CM$ નો લંબદ્વિભાજક દોરો જે $BM$ ને $A$ બિંદુએ છેદે.
$(5)$ રેખાખંડ $AC$ દોરો.
આમ,$\Delta ABC$ એ માંગેલો ત્રિકોણ છે જેમાં $\angle B$ કાટખૂણો છે,$BC = 6\,cm$ અને $AB + AC = 9\,cm$ છે.

Explore More

Similar Questions

$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 6 \, cm$,$\angle B = 60^{\circ}$ અને $AB - AC = 1 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

ત્રિકોણ $ABC$ ની રચના જેમાં $AB = 4 \, cm$ અને $\angle A = 60^{\circ}$ હોય,તે શક્ય નથી જ્યારે $BC$ અને $AC$ નો તફાવત નીચેનામાંથી કેટલો હોય: (સેમી માં)

$4 \,cm$ લંબાઈનો રેખાખંડ $AB$ દોરો. $A$ અને $B$ માંથી પસાર થતી $AB$ ને લંબ રેખાઓ દોરો. શું આ રેખાઓ સમાંતર છે?

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ ની રચના કરો જેમાં $BC = 7.5\, cm$,$\angle B = 45^{\circ}$ અને $AB - AC = 4\, cm$ હોય.

$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 7 \, cm$,$\angle B = 45^{\circ}$ અને $AC - AB = 2 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo