$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 7 \, cm$,$\angle B = 45^{\circ}$ અને $AC - AB = 2 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $7 \, cm$ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો.
$2$. બિંદુ $B$ આગળ $\angle XBC = 45^{\circ}$ માપનો ખૂણો બનાવો.
$3$. કિરણ $BX$ પરથી $2 \, cm$ લંબાઈનો રેખાખંડ $BD$ કાપો (કારણ કે $AC - AB > 0$,તેથી $D$ એ કિરણ $BX$ પર છે).
$4$. $DC$ ને જોડો.
$5$. $DC$ નો લંબદ્વિભાજક દોરો,જે કિરણ $BX$ ને બિંદુ $A$ માં છેદે છે.
$6$. $AC$ ને જોડો. આમ,$\Delta ABC$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

એક ત્રિકોણ $ABC$ ની રચના કરો જેમાં $BC = 5 \, cm$,$\angle B = 60^{\circ}$ અને $AC + AB = 7.5 \, cm$ હોય.

Difficult
View Solution

$30^{\circ}$ માપનો ખૂણો રચો.

કોણમાપકની મદદથી $80^{\circ}$ નો ખૂણો દોરો. ત્યારબાદ $(i)$ $40^{\circ}$,$(ii)$ $160^{\circ}$ અને $(iii)$ $120^{\circ}$ ના ખૂણાઓની રચના કરો.

Difficult
View Solution

એક ગુરુકોણ દોરો અને તેનો દ્વિભાજક રચો. રચનાના સોપાન લખો.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
$52.5^{\circ}$ નો ખૂણો બનાવી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo