$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 6 \, cm$,$\angle B = 60^{\circ}$ અને $AB - AC = 1 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $6 \, cm$ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો.
$2$. બિંદુ $B$ આગળ $\angle XBC = 60^{\circ}$ માપનો ખૂણો બનાવો.
$3$. કિરણ $BX$ પર $BD = AB - AC = 1 \, cm$ થાય તેવો રેખાખંડ કાપો.
$4$. $DC$ ને જોડો.
$5$. $DC$ નો લંબદ્વિભાજક દોરો,જે કિરણ $BX$ ને બિંદુ $A$ માં છેદે છે.
$6$. $AC$ ને જોડો. આમ,$\Delta ABC$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
શું ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $BC = 6 \, cm$,$\angle C = 30^{\circ}$ અને $AC - AB = 4 \, cm$ હોય?

$\Delta ABC$ ની રચના કરો જેમાં $\angle B = 30^{\circ}$,$\angle C = 90^{\circ}$ અને $AB + BC + CA = 14 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

$\Delta PQR$ ની રચના કરો જેમાં $QR = 4\,cm$,$\angle Q = 45^{\circ}$ અને $PQ + PR = 8\,cm$ હોય. રચનાના સોપાન લખો.

ત્રિકોણ $ABC$ ની રચના જેમાં $AB = 4 \, cm$ અને $\angle A = 60^{\circ}$ હોય,તે શક્ય નથી જ્યારે $BC$ અને $AC$ નો તફાવત નીચેનામાંથી કેટલો હોય: (સેમી માં)

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
શું ત્રિકોણ $ABC$ ની રચના કરી શકાય જેમાં $AB = 5 \, cm$,$\angle A = 45^{\circ}$ અને $BC + AC = 5 \, cm$ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo