ત્રિકોણ $ABC$ ની રચના કરો જેમાં $BC = 7.5\, cm$,$\angle B = 45^{\circ}$ અને $AB - AC = 4\, cm$ હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $7.5\, cm$ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો.
$2$. બિંદુ $B$ પર,$\angle XBC = 45^{\circ}$ માપનો ખૂણો બનાવો.
$3$. કિરણ $BX$ પરથી $4\, cm$ લંબાઈનો રેખાખંડ $BD$ કાપો.
$4$. $DC$ ને જોડો.
$5$. $DC$ નો લંબદ્વિભાજક દોરો,જે $BD$ ને (જરૂર પડે તો લંબાવતા) બિંદુ $A$ માં છેદે છે.
$6$. $AC$ ને જોડો. આમ,$\triangle ABC$ એ માંગેલ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$22 \frac{1}{2}^{\circ}$ માપનો ખૂણો રચો.

Difficult
View Solution

$112.5^{\circ}$ ના માપનો ખૂણો રચો અને રચનાના પગલાં લખો.

માપપટ્ટી અને પરિકરની મદદથી,કયો ખૂણો બનાવવો શક્ય છે ($^{\circ}$ માં)?

એક લંબચોરસની રચના કરો જેની પાસપાસેની બાજુઓની લંબાઈ $5\,cm$ અને $3.5\,cm$ હોય.

$\Delta ABC$ ની રચના કરો જેમાં $BC = 7 \, cm$,$\angle B = 45^{\circ}$ અને $AC - AB = 2 \, cm$ હોય. રચનાના પગલાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo