બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?
$40$
$20$
$10$
$30$
$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
શૂન્યાવકાશમાં $3\, cm$ તથા $1\, cm$ ત્રિજ્યાવાળા ગોળાને એકબીજાથી $10\, cm$ અંતરે રાખેલ છે જો દરેક ગોળાઓને $10\, V$ જેટલો વિદ્યુતભારીત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ....
સતત વિધુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિધુતસ્થિતિમાનના સૂત્રો લખો.
સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.
કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.