સદિશો $\vec{a}=2 \hat{i}+3 \hat{j}-6 \hat{k}$,$\vec{b}=6 \hat{i}-2 \hat{j}+3 \hat{k}$ અને $\vec{c}=3 \hat{i}-6 \hat{j}-2 \hat{k}$ ધ્યાનમાં લો.
વિધાન $(A):$ આ ત્રણ સદિશો ત્રિકોણ બનાવતા નથી.
કારણ $(R):$ આ ત્રણ સદિશો અસમતલીય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $(A)$ સાચું છે,$(R)$ સાચું છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ સાચું છે,$(R)$ સાચું છે પણ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પણ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

જો $\overrightarrow{a} = 2\hat{i} + \hat{j} + 3\hat{k}$,$\overrightarrow{b} = 3\hat{i} + 3\hat{j} + \hat{k}$ અને $\overrightarrow{c} = c_{1}\hat{i} + c_{2}\hat{j} + c_{3}\hat{k}$ સમતલીય સદિશો હોય અને $\overrightarrow{a} \cdot \overrightarrow{c} = 5$,$\overrightarrow{b} \perp \overrightarrow{c}$ હોય,તો $122(c_{1} + c_{2} + c_{3})$ ની કિંમત....... થાય.

સમાંતરફલક (parallelepiped) ની ઊંચાઈ શોધો,જેના સહ-અંતિમ ધાર સદિશો $\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}$,$\bar{b}=2\hat{i}+4\hat{j}-\hat{k}$,અને $\bar{c}=\hat{i}+\hat{j}+3\hat{k}$ છે,જ્યાં $\bar{a}$ અને $\bar{b}$ એ સમાંતરફલકના પાયાની બાજુઓ છે.

ધારો કે સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}$ એ $V$ ઘનફળ ધરાવતા સમાંતરફલક (parallelepiped) ની ત્રણ સંગામી ધાર દર્શાવે છે. તો જે સમાંતરફલકની સંગામી ધાર $\vec{a}, \vec{b}+\vec{c}$ અને $\vec{a}+2\vec{b}+3\vec{c}$ દ્વારા દર્શાવવામાં આવે છે,તેનું ઘનફળ $..........\,V$ છે.

$(a+b) \cdot(b+c) \times(a+b+c)$ ની કિંમત શોધો.

જો $[\bar{a} \times \bar{b} \quad \bar{b} \times \bar{c} \quad \bar{c} \times \bar{a}] = \lambda [\bar{a} \quad \bar{b} \quad \bar{c}]^2$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo