બે વિધાનો ધ્યાનથી જુઓ.
$(\mathrm{S} 1):(\mathrm{p} \rightarrow \mathrm{q}) \vee(\sim \mathrm{q} \rightarrow \mathrm{p})$ એ સંપૂર્ણ સત્ય છે
$(S2): (\mathrm{p} \wedge \sim \mathrm{q}) \wedge(\sim \mathrm{p} \vee \mathrm{q})$ એ તર્કદોષી છે
તો .. . . . .
માત્ર $(S1)$ એ સત્ય છે
બંને $(S1)$ અને $(S2)$ એ અસત્ય છે
બંને $(S1)$ અને $(S2)$ એ સત્ય છે
માત્ર $(S2)$ એ સત્ય છે
$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.
‘‘રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે’’ આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય છે ?
જો શરતી વિધાન $p \to \left( { \sim q\ \wedge \sim r} \right)$ નો વ્યસ્ત ખોટું હોય તો વિધાનો $p, q$ અને $r$ ના સત્યાર્થતાના મૂલ્યો અનુક્રમે ......... થાય
વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
$(p \wedge \, \sim q)\, \wedge \,( \sim p \vee q)$ એ ........ છે