$(p \wedge \, \sim q)\, \wedge \,( \sim p \vee q)$ એ ........ છે 

  • A

    હમેશા અસત્ય 

  • B

    હમેશા સત્ય 

  • C

     $(A)$ અથવા $(B)$

  • D

    એક પણ નહીં 

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

જો $x = 5$ અને $y = -2$ હોય, તો $ x - 2y = 9$ આ વિધાનનું પ્રતિઘન વિધાન કયું થાય ?

વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો 

વિધાન $(p \wedge  q) \rightarrow p$ શું છે ?

સયોજિત વિધાન  $^ \sim p \vee \left( {p \vee \left( {^ \sim q} \right)} \right)$ નું નિષેધ ..... થાય