સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=5, x+2 y+\lambda^2 z=9, x+3 y+\lambda z=\mu$ ધ્યાને લો, જ્યાં $\lambda, \mu \in \mathbb{R}$. તો નીચેના પૈકકી કયું વિધાન સાચું નથી?

  • [JEE MAIN 2024]
  • A

     જો $\lambda=1$ અને $\mu=13$ હોય, તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.

  • B

     જો $\lambda=1$ અને $\mu \neq 13$ હોય, તો સંહતિ સુસંગત છે.

  • C

     જો $\lambda \neq 1, \mu=13$ હોય, તો સંહતિ સુસંગત છે.

  • D

    જો $\lambda \neq 1$ અને $\mu \neq 13$ હોય, તો સંહતિને અનન્ય ઉકેલ છે.

Similar Questions

વિધાન $1$ :$3$  કક્ષાવાળા વિંસમિત શ્રેણિકનો નિશ્રાયક શૂન્ય હોય છે.

વિધાન $2$: કોઇપણ શ્રેણિક $A$  માટે $\det \left( {{A^T}} \right) = {\rm{det}}\left( A \right)$ અને $\det \left( { - A} \right) = - {\rm{det}}\left( A \right)$ જયાં $\det \left( A \right) = A$ નો નિશ્રાયક.

  • [AIEEE 2011]

ધારો કે $P $ અને $Q $ એ $3×3$  શ્રેણિક છે. જયાં $P \ne Q$. જો ${P^3} = {Q^3},{P^2}Q = {Q^2}P$ તો $\det \left( {{P^2} + {Q^2}} \right)$ મેળવો.

  • [AIEEE 2012]

$m$ ની કેટલી કિમંતો માટે રેખાઓ $x + y - 1 = 0$, $(m - 1) x + (m^2 - 7) y - 5 = 0 \,\,\&\,\, (m - 2) x + (2m - 5) y = 0$ ઓ સંગામી થાય.

સમીકરણોની જોડ  $12x + by + cz = 0$ ;   $ax + 24y + cz = 0$  ;   $ax + by + 36z = 0$ .  (કે જ્યાં  $a$ , $b$ , $c$ એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી $a \ne 12$ , $b \ne 24$ , $c \ne 36$ ).  જો સમીકરણો ની જોડ સુસંગત હોય અને $z \ne 0$ હોય તો $\frac{1}{{a - 12}} + \frac{2}{{b - 24}} + \frac{3}{{c - 36}}$ મેળવો.

જો $a, b, c$ એ વિષમબાજુ ત્રિકોણની બાજુઓ હોય તો  $\left| \begin{array}{*{20}{c}}
a&b&c\\
b&c&a\\
c&a&b
\end{array} \right|$ એ  . . .

  • [JEE MAIN 2013]