નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
$(F, F)$
$(F, T)$
$(T, F)$
$(T, T)$
વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે
નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?
$ \sim \left( {p\,\vee \sim q} \right) \vee \sim \left( {p\, \vee q} \right)$ ગાણાતીય તર્ક ની રીતે ........... સાથે સરખું થાય
જો $p \rightarrow (q \vee r)$ ખોટું હોય, તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે કયા હોય ?