નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: રેખા $L_1$ ના દિકગુણોત્તર $2, 5, 7$ છે અને બીજી રેખા $L_2$ ના દિકગુણોત્તર $\frac{4}{\sqrt{19}}, \frac{10}{\sqrt{19}}, \frac{14}{\sqrt{19}}$ છે. તો રેખાઓ $L_1, L_2$ સમાંતર છે.
કારણ $(R)$: જો રેખા $L_1$ ના દિકગુણોત્તર $a_1, b_1, c_1$ હોય,રેખા $L_2$ ના દિકગુણોત્તર $a_2, b_2, c_2$ હોય અને $a_1 a_2 + b_1 b_2 + c_1 c_2 = 0$ હોય,તો રેખાઓ $L_1, L_2$ સમાંતર છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે. $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે,પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે,$(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે,$(R)$ સાચું છે.

Explore More

Similar Questions

બે રેખાઓની દિક્કોસાઇન $l-m+n=0$ અને $2lm-3mn+nl=0$ સંબંધ દ્વારા જોડાયેલી છે. જો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો $\cos \theta=$

જો બે રેખાઓના દિક્-ગુણોત્તર $(l, m, n)$ સમીકરણો $l+m+n=0$ અને $mn-2ln+lm=0$ નું સમાધાન કરતા હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

એક બિંદુ $(x, y, z)$ એ $xy$-સમતલને સમાંતર ગતિ કરે છે. $x, y, z$ ત્રણ ચલમાંથી કયો ચલ અચળ રહે છે?

જો $(\alpha, \beta, \gamma)$ એ બે રેખાઓના ખૂણાના દ્વિભાજકના દિકકોસાઇન હોય,જેના દિકગુણોત્તર $(2, 2, 1)$ અને $(2, -1, -2)$ છે,તો $(\alpha + \beta + \gamma)^2 = $

જો એક રેખાના યામાક્ષો પરના પ્રક્ષેપો $4, 6, 12$ હોય,તો તે રેખાની દિક્કોસાઇન (direction cosines) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo