નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન $(A)$: જ્યારે $x, y, z$ ધન સંખ્યાઓ હોય,ત્યારે $\operatorname{Tan}^{-1}\left(\sqrt{\frac{x(x+y+z)}{y z}}\right)+\operatorname{Tan}^{-1}\left(\sqrt{\frac{y(x+y+z)}{x z}}\right)+\operatorname{Tan}^{-1}\left(\sqrt{\frac{z(x+y+z)}{x y}}\right) = \pi$
કારણ $(R)$: $\operatorname{Tan}^{-1} a + \operatorname{Tan}^{-1} b = \operatorname{Tan}^{-1}\left(\frac{a+b}{1-ab}\right)$ જો $a > 0$ અને $b > 0$ અને $ab < 1$ હોય.

  • A
    બંને $(A)$ અને $(R)$ સાચા છે,$(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    બંને $(A)$ અને $(R)$ સાચા છે,$(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે,પરંતુ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે,પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

જો $(\tan ^{-1} x)^2+(\cot ^{-1} x)^2=\frac{5 \pi^2}{8}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\sin [\cot ^{ - 1}(\cos \tan ^{ - 1}x)] =$

$\sin^{-1}\left(\frac{2\sqrt{2}}{3}\right) + \sin^{-1}\left(\frac{1}{3}\right)$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\cos ^{-1} x+\cos ^{-1} y+\cos ^{-1} z=3 \pi$ હોય,તો $x^{2025}+x^{2026}+x^{2027}$ ની કિંમત શોધો.

જો $\sin ^{-1}\left(\frac{3}{x}\right)+\sin ^{-1}\left(\frac{4}{x}\right)=\frac{\pi}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo