નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_5COCl \xrightarrow{H_2, Pd-BaSO_4} 'A'$
નીપજ $'A'$ શું છે?

  • A
    $C_6H_5COCH_3$
  • B
    $C_6H_5Cl$
  • C
    $C_6H_5CHO$
  • D
    $C_6H_5OH$

Explore More

Similar Questions

જો વક્ર $y(x) = \int_0^x (2t^2 - 15t + 10) dt$ ના બિંદુ $(a, b)$ આગળનો અભિલંબ રેખા $x + 3y = -5$ ને સમાંતર હોય,જ્યાં $a > 1$,તો $|a + 6b|$ ની કિંમત ........... થાય.

જો બિંદુ $(h, k)$ માંથી વર્તુળ $x^2+y^2=16$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ,તે જ બિંદુમાંથી વર્તુળ $x^2+y^2+2x+2y=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ કરતાં બમણી હોય,તો

જ્યારે ગોળાકાર નેનોપાર્ટિકલનું કદ $30 \, nm$ થી ઘટીને $10 \, nm$ થાય છે,ત્યારે સપાટીનું ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર કેટલો થાય છે?

એક ટાંકીમાં પાણીની ઊંચાઈ $H$ છે. પાણીની ઉપરની સપાટીથી $\frac{3H}{4}$ ઊંડાઈએ ટાંકીની દીવાલમાં રહેલા કાણામાંથી બહાર આવતા પ્રવાહીની અવધિ (range) કેટલી હશે?

$298 \ K$ તાપમાને $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે. જો ચારેય ઘટકોની પ્રારંભિક સાંદ્રતા $1 \ M$ હોય,તો $D$ ની સંતુલન સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo