એક પાતળી સમાન ચોરસ શીટ ધ્યાનમાં લો જે સખત પદાર્થની બનેલી છે. જો તેની બાજુ $a$ હોય,દળ $m$ હોય અને તેના એક વિકર્ણ પર જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો:

  • A
    $I > \frac{ma^2}{12}$
  • B
    $\frac{ma^2}{24} < I < \frac{ma^2}{12}$
  • C
    $I = \frac{ma^2}{24}$
  • D
    $I = \frac{ma^2}{12}$

Explore More

Similar Questions

$9M$ દળ અને $R$ ત્રિજ્યાની તકતીમાંથી $R/3$ ત્રિજ્યાની નાની તકતી કાપી લેવામાં આવે છે. બાકી રહેલા ભાગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. ($MR^2$ માં)

Difficult
View Solution

$L$ લંબાઈ અને સમાન રેખીય દળ ઘનતા $\rho$ ધરાવતા એક પાતળા તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $O$ કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. $XX'$ અક્ષને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $l$ લંબાઈ ધરાવતા ચાર સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ બનાવવા માટે ગોઠવવામાં આવ્યા છે. આ ચોરસના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ચોરસની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$4R$ બાજુ ધરાવતી એક પાતળી ચોરસ પ્લેટનું દળ $M$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી $R$ ત્રિજ્યાના ચાર વર્તુળો કાપી લેવામાં આવે છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી $z$-અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $\frac{R}{2}$ ત્રિજ્યા ધરાવતા બે પોલા ગોળાઓને $2R$ લંબાઈના દળરહિત સળિયા વડે જોડવામાં આવ્યા છે. એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી $yy'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo