નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$35 x^{2}-16 x-12$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દ્રિધાત બહુપદી

Similar Questions

સાબિત કરો કે $(a+b+c)^{3}-a^{3}-b^{3}-c^{3}=3(a+b)(b+c)(c+a).$

નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો

$x^{3}+3 x^{2} y+3 x y^{2}+y^{3}$

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય  $48^{3}-30^{3}-18^{3}$ ની કિંમત મેળવો.

અભિવ્યક્તિ .......... બહુપદી છે.

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.

દરેક બહુપદી દ્વિપદી છે.