નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?

$5$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અચળ બહુપદી $5\left(=5 x^{\circ}\right)$ નો ઘાત $0$ છે.

Similar Questions

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-14,$ માં  $x^{3}$ નો સહગુણક $3$ છે.

મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો

$x^{2}-4 x-77$

વિસ્તરણ કરો

$(2 x-7)(2 x-5)$

$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો

$x=4$

અવયવ પાડો $: 121 x^{2}-289 y^{2}$