નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :

$(i)$ $1+x$

$(ii)$ $3 t$

$(iii)$ $r^{2}$

$(iv)$ $7 x^{3}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i) $ $1+x$

અહીં $1+x$ ની મહત્તમ ઘાત $1$ છે. તેથી તે સુરેખ બહુપદી છે.

$(ii)$ $3 t$

અહીં $t$ ની મહત્તમ ઘાત $1$ છે. તેથી તે સુરેખ બહુપદી છે. 

$(iii)$ $r^{2}$

અહીં $r^{2}$ ની મહત્તમ ઘાત $2$ છે. તેથી તે દ્રીઘાત બહુપદી છે. 

$(iv)$ $7 x^{3}$

અહીં $7 x^{3}$ ની મહત્તમ ઘાત $3 $ છે. તેથી તે ત્રિઘાત બહુપદી છે. 

Similar Questions

નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[\frac{3}{2} x+1\right]^{3}$

અવયવ પાડો : $27 p^{3}-\frac{1}{216}-\frac{9}{2} p^{2}+\frac{1}{4} p$

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કીમંતો મેળવો : $(-12)^{3}+(7)^{3}+(5)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો : $(104)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(998)^{3}$