સાચું વિધાન પસંદ કરો.
સાચો ડીપ ગાણિતિક રીતે આભાસી ડીપ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી.
સાચો ડીપ આભાસી ડીપ કરતાં ઓછો હોય
સાચો ડીપ હમેશા આભાસી ડીપ કરતાં વધુ હોય
સાચો ડીપ હમેશા આભાસી ડીપ જેટલો જ હોય
ચુંબકીય મેરીડીયનને લંબ સમતલમાં નમન (dip) ચુંબકીય સોય કઇ સ્થિતિમાં રહે?
ખાલી જગ્યા પૂરો :
$(i)$ મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન ...... હોય છે.
$(ii)$ ભારત માટે ડેક્લિનેશન ....... છે.
પૃથ્વીને ચુંબકીય ડાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.
${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$
${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$
$\theta = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : ડીપ એંગલ શૂન્ય હોય.
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની ક્ષેત્રરેખાઓ ....
ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને ...... ધ્રુવ કહે છે. ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને .......... ધ્રુવ કહે છે.