કયાં સજીવો થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન તે માટે સક્ષમ છે ?

  • A

    ઉભયજીવીઓ

  • B

    સરીસૃપ

  • C

    વિહગ

  • D

    મત્સ્ય

Similar Questions

તે શુષ્ક (રણ) પ્રદેશમાં જોવા મળતાં સજીવનું અનૂકલન છે. .

........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.

ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય

ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?

નીચેના વચ્ચેનો તફાવત આપો :

$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા

$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી