નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

  • A
    કાર્બોદિતનાં ચયાપચય સાથે સંકલીત કોર્ટિકોઈડને ગ્લુકોકોર્ટીકોઈડ કહેવાય છે.
  • B
    પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સમતોલન જાળવતા કોર્ટિકોઈડને મિનરેલો કોર્ટિકોઇડ કહેવાય છે.
  • C
    કોર્ટિસોલ રક્તકણનાં નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે.
  • D
    કોર્ટિસોલ મુખ્ય મિનરેલો કોર્ટિકોઈડ છે.

Similar Questions

નરમાં $LH$ જેમાં સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે તેને શું કહે છે?

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?

નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.

એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.

  • [AIPMT 2002]

નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?