નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?
રુધિરરસ $Na^+$, ઓછું, રુધિરરસ $K^+$, વધુ, મૂત્રમાં વધુ $Na^+$,રુધિરમાં શર્કરામાં ઘટાડો, ઉલટી, ઉબકા અને ઝાડા
રુધિરમાં શર્કરામાં વધારો, સ્થૂળતા, અંગ સ્નાયુઓ નબળા પડવા, રુધિરરસ $K^+$, માં ઘટાડો, રુધિરરસ $Na^+$, વધુ, રુધિર કદમાં વધારો અને રુધિરનું દબાણ વધુ
રૂંધાયેલ વિકાસ, અવરોધાયેલ જાતીય વિકાસ, માનસિક મંદતા
હૃદયના ધબકારા વધવા, રુધિરના દબાણમાં વધારો, ગભરાટ, આંખોના ડોળા ફૂલી જવા, ગરમ ત્વચા
પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.