નોરએપિનેફ્રીનનું કાર્ય ..... છે.
મોટાભાગે એપિનેફ્રીનની સમાન છે.
$ADH$ નો સમાન છે.
એપિનેફ્રીનની વિરુદ્ધ છે.
$ADH$ ની વિરુદ્ધ છે.
જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
એરીથ્રોપોએટીન
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?