એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?
ઝોના રેટીક્યુલારીસ
ઝોના ગ્લોમેરૂલોસા
ઝોના ફેસીક્યુલેટા
મેડ્યુલા (મજ્જક)
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.