નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.
મકાઈ- $17$ - અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા $(2n)$
બટાકા -$24$ - જન્યુમાં રંગસૂત્રની સંખ્યા $(n)$
ઘરમાખી -$20$ - અદ્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રની $(2n)$ સંખ્યા
ઉંદર - $19 $- જન્યુમાં રંગસૂત્રની સંખ્યા $(n)$
જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?
લીલ, દ્ધિઅંગી, ત્રીઅંગીમાં જન્યુનાં વહનનું માધ્યમ