ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
સમવિભાજન અને કોષવિભેદીકરણ
અર્ધીકરણ અને કોષવિભેદીકરણ
માત્ર સમવિભાજન
માત્ર કોષવિભેદન
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?
જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?