યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

  • A

    $TFFT$

  • B

    $TFTF$

  • C

    $TTFT$

  • D

    $TTTF$

Similar Questions

એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.

ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?

કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?

આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?

ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી  હોય છે?