આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?
અળસીયું
કારા
માર્કેન્શીયા
શક્કરીયું
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
$I -$ ફૂગ, $II -$ વિહગ, $III -$ લીલ, $IV -$ દ્વિંઅંગી, $V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજઘારી, $VII -$ આવૃત્ત બીજધારી, $VIII -$ માછલી
$IX -$ ઉભયજીવી, $X -$ સરિસૃપ, $XI -$ સસ્તન
- અંતઃફલન અને બાહ્યફલન કરતાં સજીવોને અલગ તારવો.
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?