શું $A.P.$ $14, 18, 22, \ldots$ નું કોઈ પદ $142$ હોઈ શકે? જો હા,તો કયું પદ ($\text{મું પદ}$ માં)?

  • A
    $33$
  • B
    $50$
  • C
    $46$
  • D
    $30$

Explore More

Similar Questions

એક $AP$ ના પ્રથમ ત્રણ પદોનો સરવાળો $33$ છે. જો પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર બીજા પદ કરતાં $29$ વધારે હોય,તો $AP$ શોધો.

એક $A.P.$ માટે,$T_{n} = \ldots \ldots \ldots \ldots (n > 1)$

જ્યારે $a$ અને $d$ નીચે મુજબ આપેલ હોય ત્યારે $AP$ ના પ્રથમ ત્રણ પદો લખો:
$a = \frac{1}{2}, d = -\frac{1}{6}$

$AP: 10, 5, 0, -5, \ldots$ માં સામાન્ય તફાવત $d = 5$ છે. ઉપરનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

આપેલ $A.P.$ માટે,પ્રથમ પદ $-4$ છે અને સામાન્ય તફાવત $-5$ છે. તો,$A.P.$ નું $12$ મું પદ $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo