$64 \times 10^{-24} \ cm^3$ જેટલું એકમ કોષનું કદ અને $192 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુની ઘનતા ગણો,જેમાં એકમ કોષમાં $4$ કણો છે. ($g \ cm^{-3}$ માં)

  • A
    $16.00$
  • B
    $19.93$
  • C
    $14.92$
  • D
    $18.00$

Explore More

Similar Questions

એક ધાતુ $FCC$ લેટીસ સાથે સ્ફટિકીકરણ પામે છે, જેના એકમ કોષની ધાર $x \text{ pm}$ છે. આ ધાતુના પરમાણુનો વ્યાસ $\text{pm}$ માં કેટલો હશે?

$22.24 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી ધાતુનું મોલર દળ ગણો,જે $4$ કણો ધરાવતો એકમ કોષ બનાવે છે. આપેલ છે: $a^3 = 5.6 \times 10^{-23} \ cm^3$.

કોપર $fcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે, જેની એકમ કોષની લંબાઈ $361 \ pm$ છે. કોપર પરમાણુની ત્રિજ્યા કેટલી છે? ............ $pm$

$X$-ray વિવર્તન અભ્યાસ દર્શાવે છે કે કોપર $fcc$ એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે,જેની ધારની લંબાઈ $3.608 \times 10^{-8} \ cm$ છે. એક અલગ પ્રયોગમાં,કોપરની ઘનતા $8.92 \ g / cm^{3}$ માલૂમ પડે છે,તો કોપરનું પરમાણ્વીય દળ ગણો.

એક ધાતુ સાદા ઘન લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. એક એકમ કોષનું કદ $6.4 \times 10^7 \ pm^3$ છે. તો ધાતુના પરમાણુની ત્રિજ્યા $pm$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo