રાસાયણિક પ્રક્રિયામાં શેના કારણે રાસાયણિક ઊર્જા ઉત્પન્ન થાય છે ? 

Similar Questions

જો $E \,-\,V < 0$ હોય, તો આ સ્થિતિ શક્ય છે ?

$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?

  • [AIEEE 2006]

કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)

  • [JEE MAIN 2021]

આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?

અસમાન દળ ધરાવતા બે પદાર્થો એક જ દિશામાં સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે. બંને પદાર્થોને સમાન ગતિ અવરોધક બળના મૂલ્ય વડે સ્થિર કરવામાં આવે છે. તો તેઓ સ્થિર થતાં પહેલાં કેટલાં અંતર સુધી ગતિ કરશે તેની સરખામણી કરો.