પ્રાણીશાસ્ત્રની તે શાખા જે વંશપરંપરાગત રીતે સંબંધિત વ્યક્તિઓ વચ્ચેની સમાનતાઓ અને તફાવતોનો અભ્યાસ કરે છે,તેને શું કહેવાય છે?

  • A
    આનુવંશિકતા (Genetics)
  • B
    સુજનનવિદ્યા (Eugenics)
  • C
    ઉદવિકાસ (Evolution)
  • D
    પરિસ્થિતિવિદ્યા (Ecology)

Explore More

Similar Questions

'જનીન' (gene) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતિ ન મળી?

નીચેનામાંથી કયું બગીચાના વટાણાના છોડનું પ્રભાવી લક્ષણ છે?

પ્રભાવી લક્ષણ ધરાવતી સંતતિનું જનીનીક બંધારણ (genotype) નક્કી કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય?

પ્રભુતાનો નિયમ એક સંકરણ પ્રયોગમાં $........$ પેઢીમાં પિતૃઓના માત્ર એક જ લક્ષણની અભિવ્યક્તિ અને $........$ પેઢીમાં બંને લક્ષણોની અભિવ્યક્તિ સમજાવવા માટે વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo