આકૃતિમાં દર્શાવેલ બંને બ્લોકનું દળ $m$ છે અને તેઓ દર્શાવેલ દિશામાં અચળ વેગથી ગતિ કરી રહ્યા છે. તેઓ એક અવરોધક માધ્યમમાં છે જે બંને બ્લોક પર તેમના વેગની વિરુદ્ધ દિશામાં સમાન અચળ બળ $F$ લગાડે છે. તેમને જોડતી દોરીમાં તણાવ કેટલું હશે? (ઘર્ષણ અવગણો):

  • A
    $mg$
  • B
    $mg / 2$
  • C
    $mg / 3$
  • D
    $mg / 4$

Explore More

Similar Questions

$L$ લંબાઈની એક નળીને $M$ દળના અદબનીય પ્રવાહીથી સંપૂર્ણપણે ભરવામાં આવે છે અને બંને છેડેથી બંધ કરવામાં આવે છે. ત્યારબાદ આ નળીને સમક્ષિતિજ સમતલમાં તેના એક છેડાની આસપાસ $\omega$ જેટલા સમાન કોણીય વેગથી ફેરવવામાં આવે છે. બીજા છેડા પર પ્રવાહી દ્વારા લાગતું બળ કેટલું હશે?

જો $\int \frac{d x}{x(\log x-2)(\log x-3)}=I+C$ હોય,તો $I$ ની કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વિવિધ બ્લોક્સના વેગ આપેલા છે. $C$ નો વેગ $.........\,m/s$ છે.

$64 ~N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ લાગતું રહે છે. જો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ હોય,તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= g$)

જો $4x^2+6xy+ky^2=0$ દ્વારા આપવામાં આવેલી સીધી રેખાઓની જોડીમાંની એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $k \in$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo