(0.6) બેન્ઝીનનું મોલર દળ $(C_6H_6) = 78 \, g \, mol^{-1}$.
ટોલ્યુઈનનું મોલર દળ $(C_6H_5CH_3) = 92 \, g \, mol^{-1}$.
બેન્ઝીનના મોલ $(n_b) = \frac{80}{78} = 1.026 \, mol$.
ટોલ્યુઈનના મોલ $(n_t) = \frac{100}{92} = 1.087 \, mol$.
બેન્ઝીનનો મોલ અંશ $(x_b) = \frac{1.026}{1.026 + 1.087} = 0.486$.
ટોલ્યુઈનનો મોલ અંશ $(x_t) = 1 - 0.486 = 0.514$.
બેન્ઝીનનું આંશિક બાષ્પ દબાણ $(p_b) = x_b \times p_b^o = 0.486 \times 50.71 = 24.645 \, mm \, Hg$.
ટોલ્યુઈનનું આંશિક બાષ્પ દબાણ $(p_t) = x_t \times p_t^o = 0.514 \times 32.06 = 16.479 \, mm \, Hg$.
બાષ્પ કલામાં બેન્ઝીનનો મોલ અંશ $(y_b) = \frac{p_b}{p_b + p_t} = \frac{24.645}{24.645 + 16.479} = \frac{24.645}{41.124} = 0.599 \approx 0.6$.