આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
બેકટેરીયાનું પ્રજનન
વાયરસનું પ્રજનન
વાયરસનાં જનીનદ્રવ્યનો બેકટેરીયામાં પ્રવેશ
વાયરસનાં કેપ્સીડનું બેકટેરીયામાં પ્રવેશ
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
$\rm {DNA}$ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઇઝનો પ્રયોગ વર્ણવો.
રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?
$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે
$(ii)$ બીનઝેરી બને
$(iii)$ ઝેરી બને
$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.
ટૂંક નોંધ લખો : $\rm {RNA}$ ની રચના તથા પ્રકાર
શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?