શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?

  • A

    $RNA$ ના પ્રત્યેક ન્યુક્લિઓટાઈડ પર $2'-OH$ હોવાથી $RNA$ અસ્થિર અને સરળતાથી વિઘટન થાય તેવું બને છે.

  • B

    $RNA$ ઉત્સેચક તરીક વર્તતો હોવાથી $RNA$ વધુ સક્રિય અને રચનાત્મક દષ્ટિએ અસ્થાયી હોય છે.

  • C

    $RNA$માં થાયમીનના સ્થાને યુરેસીલ હોવાથી $RNA$ અસ્થાયી બને છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?

મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે

વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?

નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?

તફાવત આપો : $\rm {DNA}$ અને $\rm {RNA}$