જ્યારે શુદ્ધ ઇન્ડક્ટન્સ $L$ માંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં સંગ્રહિત સરેરાશ ઉર્જા કેટલી હોય?

  • A
    $L{i^2}$
  • B
    $2L{i^2}$
  • C
    $\frac{1}{4}L{i^2}$
  • D
    $\frac{1}{2}L{i^2}$

Explore More

Similar Questions

જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $50 \ mA$ હોય,ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઉર્જા $25 \ mJ$ છે. તો ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

જો કોઈ કોઈલમાં વહેતો પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્યના અડધા જેટલો ઘટાડવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત નવી ઉર્જા $(E_2)$ અને મૂળ ઉર્જા $(E_1)$ વચ્ચેનો સંબંધ શું હશે?

$5 \ \Omega$ અવરોધ અને $4 \ H$ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું $10 \ V$ ની બેટરી સાથે જોડાયેલું છે. ગૂંચળામાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($J$ માં)?

જો $4 \ A$ નો પ્રવાહ $400$ આંટા ધરાવતા કોઈલમાંથી $3 \times 10^{-3} \ Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($J$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(a)$ ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે છે.
$(b)$ કેપેસિટર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે છે.
$(c)$ ઇન્ડક્ટર વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે છે.
$(d)$ કેપેસિટર વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo