જો $4 \ A$ નો પ્રવાહ $400$ આંટા ધરાવતા કોઈલમાંથી $3 \times 10^{-3} \ Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($J$ માં)?

  • A
    $1.2$
  • B
    $2.4$
  • C
    $24$
  • D
    $240$

Explore More

Similar Questions

$40 \, mH$ નું આત્મ-પ્રેરકત્વ ધરાવતી અને $2 \, A$ નો સ્થાયી પ્રવાહ વહેતી કોઈલ (ગૂંચળા) માં સંગ્રહિત ઉર્જા ..... $J$ છે.

જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $50 \ mA$ હોય,ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઉર્જા $25 \ mJ$ છે. તો ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

પ્રવાહ ધારિત કોઈલમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે?

$4 A$ નો પ્રવાહ વહન કરતા $50 mH$ ના ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી છે ($J$ માં)?

ઇન્ડક્ટરમાં ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo