જાતિ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવા પ્રયત્ન કરો.
હ્યુગો-દ–વ્રિસ મુજબ વિકૃતિ ..........
સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશે મંતવ્યો રજૂ કરો.