એક ચોક્કસ સ્થળે,ડીપનો ખૂણો $30^{\circ}$ છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.5 \ G$ છે. તે સ્થળે પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર ($G$ માં) કેટલું હશે?

  • A
    $\frac{1}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\sqrt{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

એક હોકાયંત્રની સોય જે સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે છે,તેને ભૂ-ચુંબકીય ધ્રુવ પર લઈ જવામાં આવે છે. તે

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ત્રણ ઘટકો,એટલે કે સમક્ષિતિજ ઘટક $H$,ઉર્ધ્વ ઘટક $V$ અને ડીપ એંગલ (નમન કોણ) $\delta$ વચ્ચેના સંબંધો છે,($B_{E} =$ કુલ ચુંબકીય ક્ષેત્ર):

બે અલગ-અલગ સ્થળોએ ડીપ એંગલ (નમન કોણ) $30^{\circ}$ અને $45^{\circ}$ છે,તો આ સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર કેટલો થશે?

કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35 \times 10^{-4} \,T$ છે. જો ડીપ કોણ (angle of dip) $60^{\circ}$ હોય,તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય આશરે ............. $\times 10^{-4} \,T$ થાય.

જો ${\phi_1}$ અને ${\phi_2}$ એ એકબીજાને લંબ બે શિરોલંબ સમતલોમાં અવલોકિત કરેલા ડીપના ખૂણા હોય અને ${\phi}$ એ સાચો ડીપનો ખૂણો હોય,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo