વિધાન $(A)$: પૃથ્વીના વ્યાસ પર બનાવેલા છિદ્રમાં એક છેડેથી બીજા છેડે ફેંકવામાં આવેલ $m$ દળનો કણ સરળ આવર્ત ગતિ કરે છે.
કારણ $(R)$: કોઈપણ બે કણો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે
  • D
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $45 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પૃથ્વીને કારણે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે ($N$ માં)?

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \, m/s^2$ છે. તો પૃથ્વીની સપાટીથી $480 \, km$ ઊંચાઈએ આવેલા સ્થળે $g$ નું મૂલ્ય આશરે .......... $m/s^2$ હશે (પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ છે).

Difficult
View Solution

પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેની સપાટી પરના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે?

જો પૃથ્વીના કેન્દ્રથી $d < R$ અંતરે ગુરુત્વપ્રવેગ $\beta$ હોય,તો પૃથ્વીની સપાટીથી $d$ ઊંચાઈએ તેનું મૂલ્ય કેટલું હશે? [જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે]

ધારો કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી બંધ થઈ જાય છે. તો,પદાર્થનું વજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo