એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજ્યાની કક્ષામાં છોડવામાં આવે છે. બીજા ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ કરતા આશરે ........ $\%$ જેટલો વધારે છે.

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$m$ દળનો એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં $(m \ll M_{sun})$ ભ્રમણ કરે છે,જેનો આવર્તકાળ $T$ છે. જો કક્ષાનું ક્ષેત્રફળ $A$ હોય,તો તેનું કોણીય વેગમાન કેટલું હશે?

જ્યારે કોઈ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ચોક્કસ ભ્રમણકક્ષામાં ફરે છે,ત્યારે કઈ રાશિ અચળ રહે છે?

સૂર્યથી નેપ્ચ્યુન અને શનિનું અંતર અનુક્રમે લગભગ $10^{13} \ m$ અને $10^{12} \ m$ છે. જો તેઓ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા હોય,તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

જો $m$ દળ ધરાવતો ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો હોય અને સૂર્યના કેન્દ્રની સાપેક્ષે તેનો કોણીય વેગમાન $L$ હોય,તો તેનો ક્ષેત્રીય વેગ કેટલો થાય?

બે ગ્રહો સૂર્યની આસપાસ અનુક્રમે ${N_1}$ અને ${N_2}$ આવૃત્તિ (પરિભ્રમણ પ્રતિ વર્ષ) સાથે ફરે છે. જો તેમની સરેરાશ કક્ષીય ત્રિજ્યા અનુક્રમે ${R_1}$ અને ${R_2}$ હોય,તો ${R_1}/{R_2}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo