નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $10$

  • B

    $100$

  • C

    $10\sqrt {10} $

  • D

    $1000$

Similar Questions

ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?

$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો 

જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વપ્રવેગ હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે ?

${R_1}$ અને ${R_2}$ ત્રિજયા તથા ${\rho _1}$ અને ${\rho _2}$ ઘનતા ધરાવતા ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?